gujarati shayri no khajano
200+ Love Shayari Gujarati | ગુજરાતી લવ શાયરી [2022]
love shayari gujarati તો મિત્રો આજે હું તમારા માટે ગુજરાતી માં love shayari gujarati લાવ્યો છુ
બેસ્ટ લોવે શાયરી ગુજરાતી love shayari gujarati તો મિત્રો તમને અમારી આ શાયરી ગમે તો લીકે અને શેર કરવા વિનંતી છે
ગુજરાતી માં love shayari GUJARATI તમને બીજે ક્યાય નઈ મળે અમે તમારા માટે letest love shayari gujarati માં લઈને આવ્યો છુ દોસ્તો
200+ Love Shayari Gujarati | ગુજરાતી લવ શાયરી [2022]
એકાદ એવી સાંજ આવે...
યાદ કરું તને ,
અને ત્યાં જ તું આવે...
love shayari gujarati
love shayari gujarati,gujarati shayari,gujarati shayari love,love shayari in gujarati,gujarati love shayari,gujarati love quotes,gujarati,quotes for love,gujarati quotes on love,love quotes gujarati,love quotes in gujarati,gujarati sad shayari,gujarati shayari sad,sad shayari in gujarati,gujarati shayri,love shayari gujarati sms,diku love shayari gujarati,attitude shayari gujarati,2 line gujarati love shayari,gujarati shayari love letter,gujarati shayri no khajano,gujarati love shayari 2020,gujarati shayari on life,gujarati shayari love storyगुजराती शायरी,
gujarati quotes on love,love quotes gujarati,love quotes in gujarati,
__________
💬💗બોલુ નય ને મૌન રહું ! તો વાંધો શું છે ?
તો ય તમને પ્રેમ કરું ! તો વાંધો શું છે ?💬💗
__________
READ ALSO
gujarati shayari for friends
good night shayari gujarati
good morning shayari gujarati sms
gujarati suvichar
gujarati jokes
gujju joke
urdu shayari text
__________
આવશે આવશે એ પણ એક દીવસ આવશે,
થાકશે જ્યારે મારી યાદોથી મને મળવા એ જ દોડીને આવશે.
######
💬💗કોઈ સાથે રોજ વાત થતી હોય અને એક દિવસ ના થાય, તો એ એક દિવસ પણ એક વરસ જેવો લાગે હો સાહેબ !!*💬💗
__________
💬💗''નથી ગમતુ ઘણુ ::
પણ કંઈક તો એવુ ગમે છે....
કે બસ એનેજ કારણે,,
આ 'ધરતી' ઉપર રહેવુ ગમે
છે..💬💗
__________
આપ તો ખરા સોદાગર છો !
મારી અબજોની ઉદાસીને,
ફકત એક સ્મિતથી ખરીદી લીધી..?
#####
💬💗સમય ની સાથે હું પણ આજે બદલાયો છું ....
છતાં ય આજે તને યાદ કરતા રંગે હાથ પકડાયો છું ....💬💗
__________
💬💗એકાદ એવી સાંજ આવે...
યાદ કરું તને ,
અને ત્યાં જ તું આવે...💬💗
__________
💬💗હું હતો સમય ને એ હતી કહાની,
હું પસાર થઈ ગયો ને એ લખાઈ ગઈ...!!!💬💗
__________
💬💗હૃદયની #Speciality શું છે,
હજારો પ્રબળ ઇચ્છાઓ હેઠળ દબાઇને પણ #ધબકતા રહેવું..💬💗
__________
💬💗હું કોઈથી નારાજ નથી થતો બસ . . . ,
#ખાસ માંથી #સામાન્ય કરી દઉં છું .💬💗
__________
💬💗મોઢું ફેરવી લીધું એણે
મને જોઈને,
વિશ્વાસ આવી ગયો કે
ઓળખે તો છે.💬💗
__________
💬💗પણ હું રહીશ તો તારી જ સાથે...
તારી 'હા' અને 'ના' મારા
માટે બન્ને મહત્વની છે...
તું 'ના' પાડીશ તો તારા હૃદયમાં
અકબંધ લાગણી બનીને રહીશ...
તું 'હા' પાડીશ તો તારા કપાળનું
કુમકુમ બનીને રહીશ..
પણ હું રહીશ તો તારી જ સાથે...💬💗
__________
💬💗ભરી મહેફિલ માં પાછું વળીને હસતી ગઇ..!!
તમે મને ગમો છો એવું નજરોથી કહેતી ગઈ..!💬💗
__________
READ ALSO
💬💗ઉંઘ ઉડી રાતલડી ની
મનમોહકતી સવાર થઈ....
બંધ આંખો માં તો તે જ હતી
ખુલતાં આંખ મારી યાદ પણ તેની જ આવી...
આદત કયાં હતી મને કોઇની
હા...તું આવી ને બદલાય જીંદગી....💬💗
__________
💬💗હોઉ છુ હવા રુપે હું કે તુ માણી શકે મને !
નથી દુર તારાથી જો તુ જાણી શકે મને !!💬💗
ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું,
મારા મિત્રોને તો હૃદયની વચોવચ
રાખું છું !!
થોડાક સમજું અને વધારે દીવાના
છે, મિત્રો મારે થોડાક છે પણ
મજાના છે !!
કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે મારે
મિત્રોનો ખજાનો છે !!
નસીબની ખુબ સારી રેખાઓ મારા
હાથે છે, એટલે જ તમારા જેવા
મિત્રો મારી પાસે છે !!
જાગું ત્યારથી જલસા ને સુતા
ભેગું સુખ, તમારા જેવા મિત્રો
હોય પછી શેનું દુઃખ !!
💬💗પ્રેમ માં પડવાનું એક જ કારણ હતું
મને તારી આંખો નું આમંત્રણ હતું .💬💗
__________
💬💗તારા હર એક પગલા મા...પગલુ માંડી ને ચાલીસ હુ......
તુ શરુઆત તો કર મારા જીવન મા...એક પગલુ પાડવા ની...💬💗...
__________
💬💗પ્રેમનો મુકામ છે તારા હાથ માં
ક્યારેક વિશ્રામ તો ક્યારેક તોફાન છે તારા હાથ માં
રાધા નો હાથ જોઈને કહ્યું હતું એક જ્યોતિષે,
તું ભલે ગોરી પણ એક શ્યામ છે તારા હાથ માં.💬💗
__________
__________
💬💗કહે તો ઢળતી સાંજ ને હું રોકું
વહેતી બેફામ લાગણીઓ ને રોકું,
મળે પરવાનગી જો તારી મને,
આજે થોડું તને હું મારા માં રોકું. ..!!💬💗
__________________________
💬💗બદનામ ના થાય એટલે તો તારું નામ સંતાડી રાખું છું!
બાકી પ્રેમ તો હું તને ખુલ્લે આમ કરું છું!!💬💗
__________
💬💗એહસાસ તારો દિલ માં પ્રેમ ની મીઠી લહેર લાવે
સ્નેહ નું સ્મિત રેલાય જ્યારે સપના માં તુ આવે.💬💗
__________
💬💗" તુ તરસ બને તો હુ તલપ થઈ જાવ.
ને ઝરણું બને તો તુજ સંગ વહી જાવ."💬💗
__________
💬💗❛હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,
તક મળે તો સામે બેસાડું તને;💬💗
💬💗તેં નિકટથી ચંદ્ર જોયો છે કદી ?
આયનો લઈ આવ દેખાડું તને !❜💬💗
__________
love shayari gujarati,gujarati shayari,gujarati shayari love,love shayari in gujarati,gujarati love shayari,gujarati love quotes,gujarati,quotes for love,gujarati quotes on love,love quotes gujarati,love quotes in gujarati,gujarati sad shayari,gujarati shayari sad,sad shayari in gujarati,gujarati shayri,love shayari gujarati sms,diku love shayari gujarati,attitude shayari gujarati,2 line gujarati love shayari,gujarati shayari love letter,gujarati shayri no khajano,gujarati love shayari 2020,gujarati shayari on life,gujarati shayari love storyगुजराती शायरी,
gujarati quotes on love,love quotes gujarati,love quotes in gujarati
Thank you

0 Comments